Digital/Technical કવિતાઓ...
1. *અંતરાત્માની ડિજિટલ ગઝલ* જાત સાથે આ રીતે ના fraud કર; આ ઉદાસીને હવે unload કર. એક અવસર હાથ લંબાવી ઊભો! હાથ સામો આપ, થોડું nod કર. જિંદગી નામે અહીં play store છે, તું ખુશીની app download કર. આંસુઓનો log clear કર અને- એક-બે સપના પછી upload કર. રાખ શ્રધ્ધા, હાથ જોડી બેસ અહીં! કહી રહ્યો છે એ કશુંક! decode કર. ring તો વાગ્યા જ કરશે ભીતરે, ત્રસ્ત હો તો સ્હેજ silent mode કર. શ્વાસની system થવાની hang છે, RAM ઓછી છે તો ઓછું load કર! : હિમલ પંડ્યા 2. On line ....પ્રેમ અહીં તારૂ DP રોજ બદલાય છે અને મારૂ BP down થાય છે States જરા સમજી વિચારી લખવાનું મારા વિચારો ની Speed over થઇ જાય છે Salfi માં બહું નાટક નહીં કરવાના મારો Mobil screen પણ ભીંજાય છે અને હા જો વારં વાર on off નહીં થવાનું Gud nyt કહ્યા પછી પણ જગાય છે જાગીને તરત જ Gud mrg કહેવાનું નહીં તો sunrise માથે ઝંખાયછે તારા watsup ના green ટપકા મને Hang કરી પાછા સંતાઇ જાય છે મેં હમણા Face book ચાલું કયુઁ છે જ્યાં નવા નવા Faceમાં જગત દેખાય છે 💕💕💕💕💕💕💕💕💕💕💕💕 3. ...