Daughter/बेटियाँ/દીકરી-પુત્રી

 _महकते हुए आंगन कि रोशनाई है बेटियां,,,,_

_धूप में है साया उमस में पुरवाई है बेटियां,,,,_


_तेरे आंगन में ही उसका बचपन खेला था_

_फिर  क्यों ये  सितम  की  पराई है बेटियां,,,,_


_उड़ेगी चिरैया की तरह  घर की शाखो से_

_फिर बहुत रुलाएगी एक तन्हाई है बेटियां,,,,_


_चेहरे  का  नूर है  संस्कार  की  है मिसाल_

_लबों की है तब्बसुम और बीनाई है बेटियां,,,,_


_सर का  ताज और  घर की  शान होती है_

_जख्मों पे मरहम मर्ज की दवाई है बेटियां,,,,_


_बन कर   रोशनी  अंधेरों  को   निगल गई_

_दोनों घरों के दरम्यान जगमगाई है बेटियां,,,,_

2.

*बेटियां*


फूलों सी कोमल नाजुक होती है बेटियां 

जिनके बिना घर अधूरा लगे वो है बेटियां


माँ बाप की एक आह पर रोतीहै बेटियां

अपने पापा की परिया होती है बेटियां


अपनी मा की परछाई होती है बेटियां 

अपने भैया की लाडली होती है बेटियां


परिवारका नाम रोशन करतीहै वो है बेटियां

घरके आंगन की लक्ष्मी होती है बेटियां


मा सरस्वती का मान होती है बेटियां

ईश्वर का वरदान होती है प्यारी बेटियां


सौभाग्य है वोलोग जिनकेघर जन्म है बेटियां 

दो दो कुलो के लाज को ढोती है बेटियां


हीरा अगर बेटा है तो मोती प्यारी बेटियां

भारत देश का गौरव है हमारी प्यारी बेटियां



*-नीक राजपूत*

   *गुजरात*

*9898693535*

3.

*👩‍💼દીકરી👩‍💼*


એક નગરમાં રાજા એ 

ફરમાન કરેલું કે 

આ નગર ના કોઈ પુરુષે 

કદી ખોંખારો ખાવો નહીં,

ખોંખારો ખાવો એ 

મર્દનું કામ છે અને 

આપણા નગર માં 

મર્દ એકમાત્ર રાજા છે ?

બીજો કોઈ પણ 

ખોંખારો ખાશે તો 

તેણે એક સોના ની 

ગીનિ નો દંડ ભરવો પડશે.

નગર માં સૌએ ખોંખારો 

ખાવાનું બંધ કરી દીધું,

પણ એક મર્દ બોલ્યો 

"ખોંખારો ખાવો એ તો 

મર્દનો જન્મસિદ્ધ હક છે,

હું ખોંખારો ખાઈશ."

તે મર્દ દરરોજ 

રાજમહેલ પાસે થી 

પસાર થાય, ખોંખારો ખાય 

અને એક ગીનિનો દંડ 

ચૂકવીને આગળ ચાલે,

બે-ત્રણ વરસ વીત્યાં,, 

એક વખત તે મર્દ ત્યાંથી 

ખોંખારો ખાધા વગર જ 

ચૂપચાપ ચાલવા માંડ્યો,,

કોઈએ પૂછ્યું,

‘ભાઈ, શું થયું? 

રૂપિયા ખૂટી પડ્યા કે 

મર્દાનગી ઊતરી ગઈ? 

આજે તમારો ખોંખારો 

કેમ શાંત થઈ ગયો?’

પેલો મર્દ બોલ્યો, 

‘આજે મારે ઘેર 

દીકરી નો જન્મ થયો છે,

આપણા સમાજ માં 

દીકરીના બાપને 

*મર્દાનગી* 

બતાવવાનું નથી શોભતું,

*દુનિયાના વહેવારો માં "* 

*દીકરીના બાપે ખોંખારા નહીં,"*

*ખામોશી ખાવાની હોય છે,,*

મારી પાસે રૂપિયાય નથી ખૂટયા કે 

મારી મર્દાનગી પણ 

નથી ઊતરી ગઈ, પણ

*દીકરી ના બાપ ને "*

*ખોંખારા ન શોભે,"*

*ખાનદાની શોભે,*

મારે ઘેર દીકરી એ જન્મ લઈ ને 

મારી ખુમારી ના માથે 

ખાનદાનીનો મુગટ મૂક્યો છે !!

દીકરી ના બાપ થવા નું 

સદભાગ્ય 

*ભગવાન શંકર, "*

*રામ અને કૃષ્ણનેય નથી મળ્યું"*

કદાચ એટલે જ એમણે

*ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર "*

જેવાં હથિયારો

હાથમાં લેવાં પડ્યાં હશે,

શસ્ત્ર પણ શક્તિ છે,,

*શક્તિ સ્ત્રીલિંગ છે,*

દીકરી ની શક્તિ ન મળી હોય 

તેણે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે,

ભગવાન *મહાવીર* "ને

દીકરી હતી,,

એનું નામ *પ્રિયદર્શના "*

મહાવીરે શસ્ત્ર હાથ માં ન લીધું,

તેમણે જગતને

*કરુણા* નું

શાસ્ત્ર આપ્યું,,

સંસારને કાં તો

*શસ્ત્ર* જોઈએ કાં તો 

*શાસ્ત્ર* જોઈએ.

*દીકરી હોય ત્યાં "*

*શસ્ત્ર ની ગરજ ટળી જાય,,,,,!!*

*🙋‍♂🌹👌🏼દીકરી મારી લાડકવાઇ♥️* આપણા પરીવારની દરેક દીકરીઓને સમર્પિત 👆🏼👑💐👏🏼

4.


Comments

Popular posts from this blog

કૃષ્ણ કાવ્યો...

આઝાદી કાવ્યોનો સંગ્રહ...

કંઈક છૂટી જતું હોય એમ લાગે છે.